અરવલ્લી જિલ્લામાં માવઠાને લઇ ઈંટના ભઠ્ઠાઓ પર નુકસાનની ભીતિ

અરવલ્લી
અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદી માહોલ છવાયો છે. પરિણામે જિલ્લાના ઇંટ ઉદ્યોગકારો ઉપર સૌથી વધુ માઠી અસર પડી છે. સતત વરસાદી વાતાવરણના કારણે કાચી ઈંટો ઉપર વરસાદી છાંટા પડતાં ઉત્પાદકોને મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. ઝરમર ઝરમાર વરસાદમાં કાચી ઇંટોને બચાવવા માટે ઉત્પાદકો મથામણ કરી રહ્યા છે પરંતુ તેમના ઉપાયો નિરર્થક રહ્યા હતા.જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની સાથે ઝરમર ઝરમર વરસાદ પડતાં કાચી ઇંટોમાં નુકસાની થઇ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.