અરવલ્લી જિલ્લા ભિલોડામાં બેઠક જાળવી રાખવાના પ્રયત્નો શરુ

અરવલ્લી
અરવલ્લી

ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અધ્યક્ષતામાં દરેક ગામડાઓમાં ઘેર-ઘેર ફરી આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજને મળતા હકો જળ જમીન બાબતે સમજાવવામાં આવે છે અને પેસા એક્ટનો અમલ બરાબર થાય એ માટે મતદારોને સમજાવવામાં આવે છે.

કોંગ્રેસની સરકાર આવશે તો દરેક કોરોનામાં અવસાન થયેલના વારસદારને ચાર લાખ રૂપિયા આપવાની અને હંગામી રોજમદાર કર્મચારીઓને કાયમી કરી નોકરી આપવાની જનતાને વાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ભિલોડા બેઠક જાળવી રાખવા માટે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.