જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ મોડાસા ખાતે CR પાટીલે સંગઠન સાથે કરી ચર્ચા

અરવલ્લી
અરવલ્લી

શહેર ભાજપ, જિલ્લા તાલુકા સંગઠન તમામની સાથે ચર્ચા વિચારણા કરી પણ ચાલું ચૂંટણીના માહોલમાં અચાનક સી.આર પાટીલનું અરવલ્લી આવવું બહુ જ સૂચક મનાય છે. હાલ અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો કોંગ્રેસ હસ્તક છે અને ભાજપ માટે આ બેઠકો આંચકી લેવા માટે એડી ચોંટીનું જોર લગાવાઈ રહ્યું છે. પણ પ્રદેશ પ્રમુખ દ્વારા આવી બેઠકો પર કોઈ વિજય મંત્ર સંગઠન અને ઉમેદવારોને આપ્યો હોય એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.