માલપુર ખાતે કોંગ્રેસનો મોંઘવારી સામે જન ચેતના કાર્યક્રમ યોજાયો

અરવલ્લી
અરવલ્લી 168

અરવલ્લી,
અરવલ્લીના માલપુર ખાતે કોંગ્રેસનો મોંઘવારી સામે જનચેતના કાર્યક્રમ યોજાયો વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી રેલી પૂર્વે કોંગ્રેસના પૂર્વસાંસદ મધુસુદન મિસ્ત્રી,પરેશ ધાનાણીનું કોંગી ધારાસભ્ય જશુભાઈ પટેલે સ્વાગત કર્યું હતું.પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો હતો.નેતાઓ કાર્યકરોએ બળદગાડા,ઊંટલારી,ઘોડા, સાયકલ સાથે રેલી કાઢી હતી.કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.પરેશ ધાનાણી,ધારાસભ્ય સહીત ૫૦ કાર્યકરોની અટક કરી પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.