મોડાસામાં સિમેન્ટ ભરેલ ટ્રક ગટર લાઇનના ખાડામાં ઉતર્યો,

અરવલ્લી
અરવલ્લી

મોડાસાના મેઘરાજ રોડ પર આજે સવારે 11:30 વાગ્યાના સુમારે એક સિમેન્ટ ભરેલ ટ્રક પસાર થતો હતી. ત્યારે એકા એક ટ્રકના ટાયર ભૂગર્ભ ગટર લાઇનના જે ખાડા કરીને પુરાણ કર્યું હતું એમાં ઉતરી પડ્યા. જો કે ડ્રાયવરની હોશિયારીથી ટ્રક પલટી નહીં કે અન્ય કોઈ માણસોને નુકશાન થયું નથી. પરંતુ તંત્ર દ્વારા ગટર લાઇનની કામગીરી હલકી ગુણવત્તા વાળી હોવાના કારણે આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આખા નગરમાં આવા નબળા ખાડાનું પુરણ કરવામાં આવ્યું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.