અમીરગઢ અને રાજસ્થાનમાં થયેલ વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન લોકમાતા બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. અમીરગઢ અને ઇકબાલગઢ નજીક પસાર થતી બનાસ નદીમાં પાણીનો પ્રવાહ આવતા નદી જોવા લોકો ઉમટી પડ્યા હતા.