ડીસામાં રોડ રાતોરાત તોડી દેવતા કચવાટ

 
ડીસામાં વીરેન પાર્કથી પાટણ હાઇવેને જોડતો રોડ બન્યો ત્યારથી સતત વિવાદમાં રહ્યો છે.અગાઉ જમીનની માલિકીના મુદ્દે ખેતરમાંથી પસાર થતા આ રોડને તોડી નાખવામાં આવ્યો હતો. દરમિયાન શુક્રવારે રાતે કોઈ શખ્સોએ બાકીના રોડને તોડી નાખી તેનું ધનોત પનોત કાઢી નાખતા ચકચાર મચી છે. વીરેન પાર્કથી શ્યામ બંગ્લોજ સુધીનો આ રોડ કોઈએ તોડી નાખતા આ વિસ્તારમાં રહેતા અને રોજ અવરજવર કરતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.