કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે સરકારે કરોડોના ખર્ચે બનાવેલી પાઇપ લાઈનમાં પાણી છોડાયું

કાંકરેજ તાલુકાના ચાંગા ગામ પાસે સરકારે કરોડોના ખર્ચે સમ્પ બનાવી પાઇપ લાઈન દ્વારા દાંતીવાડા ડેમ સહિત રસ્તામાં આવતા કાંકરેજ, ડીસા અને દાંતીવાડા તાલુકાના અનેક ગામ તળાવો ભરવાનું નક્કર નેટવર્ક ગોઠવ્યું છે પરંતુ ઉદ્ઘાટન બાદ આજ સુધી કેનાલ કે પાઈપલાઈન માં પાણી છોડાતું નથી તેથી ખેડૂતોએ ધરણાં કર્યા હતા પરન્તુ ધારાસભ્ય અને આગેવાનોએ પાણી છોડાવવાની ખાતરી આપી પારણાં કરાવ્યાં હતા જેના બીજા દિવસે કેનાલમાં પાણી છોડાયું હતું. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.