પાલનપુરના ડીસા હાઇવે પર બે વાહનો વચ્ચે અકસ્માતઃચાર ઘાયલ

પાલનપુર : પાલનપુર શહેરના ડીસા હાઇવે પર એરોમા ફેક્ટરી પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોને ઇજા થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાલનપુરના ડીસા હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં પેસેન્જરો ભરી ચડોતર તરફ જઇ રહેલા  છકડામાં સવાર ડિમ્પલબેન શૈલેશભાઇ પટેલ અર્જુનભાઇ પરથીભાઇ પટણી રામજીભાઇ મકવાણા તેમજ દિનેશભાઇ પ્રેમજીભાઇ ઠાકોરને ઇજાઓ થઇ હતી. જેમને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યારે દિનેશભાઈને વધુ ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.