સ્કૂલવાન કે જીવતું મોત, બાળકોની જીવના જોખમે સવારી

સમગ્ર રાજ્યમાં સ્કૂલ જતા બાળકોને સ્કૂલ સુધી મુકવા આવતા વાહનો કેટલા સુરક્ષિત છે તેનું વરવું દ્રશ્ય ડીસામાં કેમેરે કેદ થયું હતું. દરેક વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ સુધી પહોંચાડવા માટે રીક્ષા ચાલકોને મો માંગી ફી ચૂકવતા હોય છે પરંતુ બાળકોની સ્કૂલ સુધી પહોંચવાની સવારી કેટલી  સુરક્ષિત છે તે આ દ્રશ્ય ઉપરથી સાબિત થાય છે. જીવતા બૉમ્બ સમાન ગેસ સિલિન્ડર પર બેસી સ્કૂલ સુધી જતા આ બાળકો જીવના જોખમે મુસાફરી કરતા હોય છે તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.