આ વર્ષ ૨૦૧૯ની વિદાય સાથે કોંગ્રેસ ઁસ્ મોદી, અમિત શાહ અને યોગી પર કરાવી રહી છે પોલ

કોંગ્રેસ ૨૦૧૯માં વિદાઈ લઈ રહેલા વર્ષ પર ભારતીય જનતા પાર્ટી પર આક્રમક વલણ દાખવ્યું છે. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી ટ્વિટર પર પોલ કરાવવામાં આવી રહ્યાં છે. આ પોલમાં #BJPJumlaAwards  પર વોટિંગ કરવાનું લોકોને કહેવામાં આવ્યું છે અને વિજેતાઓના નામ ૩૧ ડિસેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે. તો બીજો પોલ ‘વર્ષના તાનાશાહ’ તરીકે ચલાવવામાં આવી રહ્યો છે. સોમવારે સાંજથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસે ૫ પોલ કરાવ્યા છે.પહેલા પોલમાં કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, અમે વર્ષનો અંત ભાજપના એ મોટા નિવેદનો સાથે કરી રહ્યાં છીએ. #BJPJumlaAwards માં તમારૂ સ્વાગત છે. તમે વોટ કરતા રહો, અમે આવતી કાલે વિજેતાઓના નામ જાહેર કરીશું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.