02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં વરસાદ બાદ દરિયામાં હાઈટાઈડ : ઊંચા મોજા ઉછાળ્યા : એલર્ટના આદેશ

મુંબઈમાં વરસાદ બાદ દરિયામાં હાઈટાઈડ : ઊંચા મોજા ઉછાળ્યા : એલર્ટના આદેશ   13/08/2018

મુંબઈમાં વરસાદ બાદ દરિયામાં હાઈટાઈડ ઃ ઊંચા મોજા ઉછાળ્યા ઃ એલર્ટના આદેશ
 
મુંબઈમાં વરસાદ સાથે દરિયામાં હાઈટાઈડ આવ્યુ છે.હાઈટાઈડના કારણે મુંબઈમાં બીએમસી.મુંબઈ પોલીસ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત માછીમાર અને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
 
દરિયામાં આવેલા હાઈટાઈડના કારણે ઊંચા મોજા ઉછળ્યા હતા. જેથી મરીન ડ્રાઈવ પર લોકોએ વરસાદની મજા પણ લીધી હતી.

Tags :