પાલનપુરમાં કોંગ્રેસની મીટીંગ મળશે

ડીસા તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો એક અખબારી યાદીમાં જણાવે છે કે, તા.૦૯/૦૩/ર૦૧૯ ને શનિવારના રોજ સમય સવારે ૧૦-૦૦ કલાકે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની મીટીંગ રાખેલ છે. આ મીટીંગમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવજી સાતવ ઉપÂસ્થત રહી માર્ગદર્શન આપશે. તો મીટીંગમાં ડીસા તાલુકા, શહેર કોંગ્રેસ સમિતીના તમામ હોદ્દેદારો તેમજ જીલ્લા, તાલુકા પંચાયત હારેલા જીતેલા ડેલીગેટો તથા ડીસા ન.પા.ના હારેલા જીતેલા તમામ સદસ્યોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.