02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનું નિધનઃદિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનું નિધનઃદિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ   22/08/2018

કોંગ્રેસી નેતા ગુરુદાસ કામતનું નિધનઃદિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
 
 
 
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુરુદાસ નાનકનું આજે વહેલી સવારે હાર્ટ અટેકના કારણે નિધન થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને હાર્ટએટકે આવતા દિલ્હીની પ્રાઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં જ આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુદાસ કામતનું ૬૩ વર્ષની ઉંમરે નિધન થયું છે. નોંધનીય છે કે, ગુરુદાસ કામત ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી, મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ, ગુજરાતના પૂર્વ પ્રભારી પણ રહ્યા હતા.

Tags :