ડીસા સિવિલમાં બહારથી દવા મંગાવાતી હોવાના આક્ષેપો
ડીસા
ડીસા આધુનિક સિવિલ હોÂસ્પટલમાં દર્દીઓને બહારથી દવા લાવવી પડતી હોવાના દર્દીઓએ આક્ષેપો કર્યા હતા. જાકે સીવિલ સર્જન કોઈ દર્દી બહારથી દવા લાવતુ ન હોવાનો દાવો કર્યો હતો.
હાલમાં મિશ્ર ઋતુના કારણે બિમારીઓનો ઉપદ્રવ વધી પડ્યો છે.