ધાનેરામાં હવામાન પલટા સાથે ધોધમાર વરસાદ

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહી સાચી ઠહેરી હતી. જિલ્લાના ધાનેરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.પવનના સુસવાટા સાથે વરસાદ થતાં શહેરના માર્ગો પર વરસાદી પાણી રેલાયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.