અરવલ્લી જિલ્લામાં પણ બંધની અસર

અરવલ્લી જિલ્લામાં પણ બંધની અસર 
 
 
 
અરવલ્લી જિલ્લામાં પણ બંધની અસરપેટ્રોલ ડીઝલ ના ભાવવધારા અને મોંઘવારી જેવા પ્રશ્નો ને લાઇ ને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત બંધ નું એલાન આપવામાં ત્યારે અરવલ્લી જિલ્લા માં પણ બંધ ની અસર જોવા મળી હતી કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા વહેલી સવારે નેશનલ હાઇવે પર ટાયર સળગાવી રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમજ બાયડ ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા આટ્‌ર્સ કોલેજ બંધ કરાવામાં આવી હતી મોડાસા ખાતેની કોલેજ પણ બંધ ના પગલે બંધ રાખવામાં આવી હતી જ્યારે મોડાસા બાયડ અને ભિલોડા ખાતે કોંગ્રેસી ધારાસભ્ય ની આગેવાની માં બજારો બંધ કરાવામાં આવ્યા હતા મોડાસા ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પેટ્રોલ પમ્પ પણ બંધ કરવામાં આવ્યા હતા જ્યારે એસ ટી વિભાગ દ્વારા પણ અંતરિયાળ વિસ્તાર ના ૯૦ જેટલા રૂટ બંધ રાખવામાં આવ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.