ઊંઝામાં ધોધમાર વરસાદ : અન્ડરબ્રીજમાં મુસાફરો ભરેલી એસટી બસ ફસાઈ

ઊંઝામાં ધોધમાર વરસાદના પગલે મુસાફરો ભરેલી ફસાઈ હતી.ઊંઝામાં ધોધમાર વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા. જેના કારણે અંડરબ્રિજમાં એક બસ અને ગાડી ફસાઇ ગઇ હતી. આ ફસાયેલી ગાડી અને બસનો વીડિયો વાયરલ થયો છે. જો કે ફસાયેલી આ બસમાંથી મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.