02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / થરાદના અપક્ષ ઉમેદવાર ઊંટ પર બેસી ઉમેદવારી કરવા ગયા

થરાદના અપક્ષ ઉમેદવાર ઊંટ પર બેસી ઉમેદવારી કરવા ગયા   30/09/2019

થરાદ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ભરતભાઈ ચરમટાએ આજે ઊંટ પર બેસી ઉમેદવારી કરવા જતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તેઓએ આ સાથે પ્રદુષણ મુક્તિ માટે સંદેશો આપ્યો હતો. જોકે તેઓએ અગાઉ લોકસભાની ચુંટણીમાં પણ ઉમેદવારી નોધાવી હતી.

Tags :