પી.એસ.આઈ. સહિત ૧૧ પોલીસકર્મીઓ સામે લેખિત ફરિયાદથી ખળભળાટ

પાલનપુરમાં ભાજપના પૂર્વ નગરસેવકનો ચોંકાવનારો ઘટસ્ફોટ ઃ જુગારનો ખોટો કેસ કરી રૂ.૫.૮૮ લાખની ઉચાપત કરી હોવાના ચોંકાવનારા આક્ષેપોપાલનપુરના ભાજપના પૂર્વ નગરસેવક સહિત ૧૧ નબીરાઓ જુગાર રમતા ઝડપાયા હતા. જે કેસમાં નવો વળાંક આવ્યો છે. નકલી એન્કાઉન્ટર બાદ હવે નકલી જુગાર રેડની ઘટના સામે આવી છે. પૂર્વ નગરસેવકે પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ સહિતના પોલીસકર્મીઓ સામે જુગારનો ખોટો કેસ કરી રૂ.૫.૮૮ લાખ ની ઉચાપત કરી હોવાની લેખિત ફરિયાદ કરતા પોલીસબેડાંમાં ચકચાર મચી જવા પામી છે. 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.