બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા

બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલના સમર્થનમાં આજે લાખણી ખાતે પુરષોતમ રૂપાલાજીની ઉપસ્થિતિમાં જાહેર સભામાં યોજાઈ હતી. જે સભામાં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા તેમના ૧૦૦થી પણ વધુ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી ભાજપ સાથે જોડાઈ ગયા હતા. તેમને ઉપસ્થિત ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.