02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસા નજીક કોલ્ડસ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ

ડીસા નજીક કોલ્ડસ્ટોરેજમાં એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ   17/06/2019

ડીસા-ભીલડી હાઇવે પર આવેલ શ્રી ખીમજ હાઇ-ટેક કોલ્ડસ્ટોરેજમાં આજે બપોરે કોઈ કારણોસર એમોનિયા ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગયી હતી. આ બનાવની જાણ થતાં ડીસા નગરપાલિકા ફાઈર-ફાઇટરની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લીકેજ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Tags :