02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર

પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર   25/09/2018

 પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદથી પુર 
જેવી Âસ્થતિ
 
 
નવીદિલ્હી
ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાવધાન થઇ ગયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અવિરત વરસાદના લીધે પુરની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. કાંગડામાં બે લોકોના મોત થયા છે. 

Tags :