02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના   24/06/2019

બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યના આઠ જિલ્લામાં આજે વરસાદની સંભાવના નથી. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. 

Tags :