લાખણી તાલુકાની જનતાને બજાર સમિતિ દ્વારા અકસ્માત વિમા સુરક્ષા કવચ

 
 
 
 
 
 
                               હમણાં જ માર્કેટ કમિટી લાખણીની નવી બિનહરીફ ચૂંટાયેલ તમામ બોડી તથા ચેરમેન બાબુભાઇ વી. પાનકૂટા તથા વાઇસ ચેરમેન તેજાભાઇ ભુરીયા દ્વારા લાખણી તાલુકાની જનતાને અકસ્માત અંગે સુરક્ષા કવચ મળી રહી તેવા ઉમદા હેતુ સમસ્ત લાખણી તાલુકાની જનતાનો વીમો માર્કેટયાર્ડ દ્વારા લેવાનો ઉમદા નિર્ણય લીધો હતો. જે અંતર્ગત લાખણી એ.પી.એમ.સી.ના ચેરમેન બાબુભાઇ પાનકૂટા અને સંચાલક મંડળની હાજરીમાં પ્રીમીયમના રૂ. ૧૫,૫૧,૦૦૦ નો એક ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના ડીવીઝનલ મેનેજરને સુપ્રત કર્યું હતું. આ અંગેની માહિતી આપતાં ઇન્ચાર્જ સેક્રેટરી દલપતસિંહ વી. વાઘેલાએ જણાવેલ આ વીમાનો લાભ લાખણી તાલુકાના ખેડૂતોની સાથે આમ જનતાને લાભ મળે તેવી 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.