ડીસાના એક જાણીતા વિસ્તારમાં થયી મોટી રકમની ચોરી, શહેરમાં ચકચાર

નવરાત્રિના છેલ્લા દિવસે ડીસાના સોની બજાર વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ ની ગલીમાં નિતેશકુમાર કાન્તિલાલ સોની ના પરિવાર નવરાત્રિના છેલ્લા દિવસે સોની બજારમાં ચાવતા ગરબા જોવા માટે ગયેલ હતા તે દરમિયાન તસ્કરોએ નિતેશકુમાર કાંતિલાલ સોની ના મકાન માં ત્રાટકયા હતા અને નીતીશ કુમાર ના બેડરૂમમાં ઘૂસી ઘરનો સામાન વેરવિખેર કરી લાકડાના કબાટનો હેન્ડલ તોડી કબાટમાં પડેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
 
પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિના છેલ્લા દિવસે મોડે રાતસુધી લોકો ગરબાની રમઝટ માણે છે ત્યારે ડીસા સોની બજાર જૂની પોસ્ટ ઓફિસ ની ગલીમાં રહેતા નિતેશકુમાર કાન્તિલાલ સોની પોતાના પરિવાર સાથે ડીસા ની સોની બજાર વિસ્તારમાં ગરબા જોવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ નવરાત્રી નો ફાયદો ઉઠાવી નીતીશકુમાર કાન્તિલાલ સોની ના ઘરમાં ત્રાટકયા હતા અને ઘરનું સામાન વેરવિખેર કરી નિતેશકુમાર ના બેડરૂમમાં જઈ લાકડાના કબાટ નું હેન્ડલ તોડી કબાટમાં પડેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિત 100000 14000 ની ચોરી કઈરી તસ્કરો પલાયન થઈ ગયા હતા નીતીશ કુમાર ના પત્ની નીલમ બેન જ્યારે સવારે સાડા પાંચ વાગે આવે ત્યારે ઘરનો સામાન વેરવિખેર પડેલ હતું ત્યારે તાત્કાલિક નીતીશકુમારને ફોન કરતા નીતેશકુમાર ઘરે પોહચ્યા હતા તપાસ કરતા કબાટ મા પડેલ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા નીતીશકુમારે તાત્કાલિક પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અજાણ્યા તસ્કરો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.