સિધ્ધપુરના વિદ્યાર્થીઓ ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયનશીપમાં ઝળકયાં

સિધ્ધપુર : હિંમતનગર ખાતે તા.ર૮-૯-૧૯ તથા ર૯-૯-૧૯ના રોજ યોજાયેલ ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયનશીપમાં સિધ્ધપુરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સોલંકી અદિતિ(ગોલ્ડમેડલ-સિલ્વર મેડલ), મોઢ કાનવ(ગોલ્ડ મેડલ),મરાઠા રાહુલ(ગોલ્ડ મેડલ), પટેલ માન્ય(સિલ્વર મેડલ), શેખ આલીયા(સિલ્વર મેડલ), શેઠ વ્યોમ(બે બ્રોન્ઝ મેડલ), ખત્રી ઉત્સવ(બ્રોન્જ મેડલ), મરાઠા સ્નેહલ(બ્રોન્ઝ મેડલ)એ સિધ્ધપુરના કોચ હસમુખભાઈ પટેલના માર્ગદર્શન નીચે મેડલ મેળવ્યા હતા આ સમગ્ર વિદ્યાર્થીઓએ સમાજનું નામ રોશન કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.