પોલિસે પેટ્રોલિંગ જીપ માટે ટ્રકમાંથી ડીઝલ ચોરી કર્યું, વિડિયો થયો વાઇરલ

પંજાબ પોલીસને શરમિંદા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે પોલીસકર્મી અડધી રાત્રે રોડ પર ઊભેલા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતાં નજરે પડે છે. થોડીવાર પછી એક કોન્સ્ટેબલ ડીઝલ ભરેલું ડબલું પોલીસ જીપમાં ઠલવી દે છે. આ ઘટનાનો વીડિયો એક જાગૃત નાગરીકે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. વીડિયો સામે આવતાં આ મામલે તંત્રે તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.