02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસામાં પી.એસ.આઈ.એ ગરબાની રમઝટ જમાવી

મોડાસામાં પી.એસ.આઈ.એ ગરબાની રમઝટ જમાવી   20/10/2018

અરવલ્લી ના મોડાસામા રમઝટ કુમ કુમ ઉમીયા ચોક તમેજ રામપાક મા નવરાત્રી શાંતિ રિતે પૂર્ણ થઈ જેમા મોડાસાના માલપુર રોડ પર આવેલ નવ નીમાણૅ રમઝટ મા ખૈલયાઓ ધુમ મચાવી હતી ત્યારે નવરાત્રી ના છેલ્લા દિવસે પણ ખૈલયાઓ સવાર ના સાત વાગ્યા સુધી રંગતાળી ખૈલીયા હતા. ત્યારે નવરાત્રી દરમિયાન મોડાસા ના પી એસ આઈ.એચ એમ ગઢવી. પોતાની આગવી શૈલીમાં નવરાત્રી મા ખૈલયાઓ ને રંગતાળી રમાળી હતી તે સમય પણ ખૈલયાઓ જોરદાર ગરબે ગુમીયા હતા અને ભારે જમાવળો કરયો હતો.

Tags :