ચાલુ બાઈકે મોબાઈલમાં બ્લાસ્ટ, Honor કંપનીનો હતો મોબાઈલ

અમદાવાદ: ઓઢવ નજીક રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે મોડી રાત્રે ચાલુ બાઈકે મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેના પેન્ટના ચિથડા ઉડી ગયા હતા. સોનુ નામના યુવકને માથાના ભાગમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગગ્રસ્ત સોનુને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉપરના ખિસ્સામાં મોબોઈલ મુકવાની જગ્યાએ પેન્ટમાં મુકી દેતા સદનસીબે યુવકનો જીવ બચ્યો.

ઓઢવ રોડ પર ચાલુ બાઈકે મોબાઈલમાં બ્લાસ્ટ થતા યુવકનો સદનસીબે જીવ બચ્યો. આ મોબાઈલ Honour કંપનીનો હતો. આવી કંપનીના મોબાઈલથી બચીને રહેવું જોઈએ તેવી યુવકે સલાહ આપી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.