વાવ પોલીસે ચાંદરવા ગામેથી દારૂનો જથ્થો ઝડપ્યો

 વાવ પોલીસે ચાંદરવા ગામેથી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.વાવના પીએસઆઇ એચ.આઈ.ભાટીએ તેમની ટીમ સાથે વાહન ચકાસણી હાથ ધરી હતી.એ દરમિયાન બાતમીના આધારે ચાંદરવા ગામના બબાભાઈ ભુરાભાઈ રાજપૂતના  વરંડાવાળા પ્લોટમાં રેડ પાડી કરતા વિદેશી દારૂના જુદી જુદી બ્રાન્ડ ના ક્વાર્ટર ૧,૧૨,૪૦૦ રૂપિયાની કિંમતનો ૧૧૨૪ બોટલ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.