દિવાળી સુધીમાં આવી શકે છે વેગનઆર સહિત 4 નવી કાર્સ, કિંમત હશે 5 લાખથી ઓછી

ઓટોમોબાઇલ કંપનીઓ માટે ફેસ્ટિવ સિઝન ઘણું મહત્વ ધરાવે છઠે. આ દરમિયાન કંપનીઓ નવી કાર્સને લોન્ચ કરીને પોતાનું સેલિંગ વધારવાનો પ્રયાસ કરે છે. આ વખતે પણ કાર કંપનીઓ જેમકે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ડેટ્સન જેવી કંપનીઓ હેચબેક સેગમેન્ટમાં નવા મોડલ્સ ઉતારી શકે છે. આ કાર્સની કિંમત 5 લાખ રૂપિયાતી ઓછી હશે તેવી આશા રાખવામા આવી રહી છે. તેવામાં આગામી સમયમાં નવી કાર ખરીદનારાઓને અનેક નવા ઓપ્શન મળી શકે છે. આજે અમે અહીં દિવાળીની આસપાસ લોન્ચ થનારી નવી કાર્સ અંગે જણાવી રહ્યાં છે.
 
મારુતિ સુઝુકી વેગનઆની હાલની જનરેશનના બદલે આ વર્ષે નવી જનરેશનના મોડલને લોન્ચ કરવામાં આવી શકે છે. નવી વેગનઆર વધારે ફીચર્સ, બીએસ6 એન્જિન નોર્મ્સ અને વધારે સારા ક્રેશ સેફ્ટી ટેસ્ટ સાથે આવશે. નવી કારને BNVSAP ક્રેશ પ્રોટેક્શન નોર્મ્સ સાથે ઉતારવામાં આવશે. લુકની વાત કરવામાં આવે તો આ કારને નવી હેડલાઇટ અને ગ્રિલ સાથે ઉતારવામાં આવશે. સાથે જ તેના ફોગ લેમ્પને બદલવામાં આવશે. આ કારની પ્રારંભિક કિંમત 4.50થી 5 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.