02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / રામ મંદિર નહીં બને તો ભાજપની હાર નિશ્ચિત: સંતોનો મોદીને પડકાર

રામ મંદિર નહીં બને તો ભાજપની હાર નિશ્ચિત: સંતોનો મોદીને પડકાર   06/10/2018

 
                                           અયોધ્યાના રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં નિર્ણાયક સુનાવણી શરૂ થાય તે પહેલા સંતોએ કેન્દ્રની એનડીએ સરકારને ચેતવણી આપી છે. દિલ્હીમાં સંતોની ઉચ્ચાધિકાર સમિતિની મળેલી બેઠકમાં સંતોએ ચેતવણી આપતા કહ્યું છે કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા જો રામમંદિરનું નિર્માણ નહીં થાય તો ભાજપ ચૂંટણી હારી શકે છે. સંતોએ ધમકી આપી છે કે જો સરકાર ડેડલાઈન નહીં આપે તો આંદોલન અને વિદ્રોહ જ વિકલ્પ રહેશે.શુક્રવારે સાંજે મહંત નૃત્યગોપાલદાસના નેતૃત્વમાં સંતોનું એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યું હતું. સંતોએ રામ મંદિર નિર્માણની અડચણ દૂર કરવા જરૂર પડે તો સંસદના બંને ગૃહોનું સંયુક્ત સત્ર બોલાવી કાયદો ઘડવા પણ સૂચન કર્યું 

Tags :