થરાદના જેતડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો

 થરાદના જેતડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાયો
 
 
                       સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા તેમજ  બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એલ.સી. બીની ટીમે જેતડા ગામની સીમ મા રહેતા દશરથભાઈ કરશનભાઈ પઢિયાર રહે.જેતડા સીમ વાળાના કબ્જા ભોગવટાના ખેતરમા રહેણાક ઘરની બાજુમા બનાવેલ કુબામા વિદેશી દારૂ પેટી નંગ ૪૪ કિ.રૂ.૧,૮૯,૬૦૦નો ઉકાભાઈ હરજીભાઈ પઢિયાર રહે. જેતડાસીમ વાળાએ રાખી એક બીજા ના મેળા પીપણાથી રાખી ગુનો કરેલ હોય બંને વિરુધ્ધ થરાદ પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી 
કરેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.