02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Vichar Vaibhav / માતા સમં નાસ્તિ શરીર પોષણં,

માતા સમં નાસ્તિ શરીર પોષણં,   03/03/2019

માતા સમં નાસ્તિ શરીર પોષણં, 
ચિંતા સમં નાસ્તિ શરીર શોષણંમ્‌ 
ભાર્યાં સમં નાસ્તિ શરી તોષણં
વિદ્યા સમં નાસ્તિ શરીર ભૂષણમ્‌ 
સુભાષિત રત્ન ભાંડાગારના બીજા પ્રકરણ ‘સામાન્ય નીર્તિનો આ શ્લોક છે.
‘માતા સમાન કોઇ શરીરને પોષણ આપનાર બીજું કોઇ તત્વ નથી. ચિંતા સમાન આ શરીરને સૂકવનારું-શોષણ કરનારું તત્વ નથી. પત્ની જેવું શરીરને સંતોષ આપનારું બીજું અન્ય કોઇ પાત્ર નથી અને વિદ્યા જેવો શરીરને શોભાયમાન કરનાર બીજા કોઇ સદ્દગુણ નથી.ર્ જન્મની ક્ષણથી અમૃતતૂલ્ય, સાત્વિક-પૌષ્ટિક અને વાત્સલ્ય સભર સ્તનપાનથી માતાના પોષણની શરૂઆત થાય છે 

Tags :