વાવ તાલુકાના નવ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હડતાળ ઉપર

 
 
 
                  વાવ તાલુકામાં ઢીમા, માવસરી, સણવાલ, તીર્થગામ મોરીખા, ગોલગામ, અને અસારા ગામે ૯ પ્રા.આ.કેન્દ્રો આવેલા છે. પરંતુ આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે પગાર વિસંગતા, ગ્રેડ પે સુધારણા જેવા વિવિધ-૧૩ પડતર પ્રશ્નોના મુદ્દે માંગણીઓ ના સંતોષાતા ૯ પ્રા.આ. કેન્દ્રના ૧૦૦/- થી વધુ આરોગ્ય કર્મચારીઓનો સ્ટાફ તા.૧પ/ર/૧૮ થી હડતાલ ઉપર ઉતરી જતાં સરહદી-વાવ પંથકમાં આરોગ્ય સેવાઓ ખોરંભે ચડી ગઈ છે. સત્વરે રાજ્ય સરકાર આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોની ગંભીર નોંધ લઈ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી તેમની માંગો સંતોષે તે જનહીતમાં છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.