02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / આજે સુપ્રિમમાં અયોધ્યા વિવાદની અંતિમ સુનાવણી

આજે સુપ્રિમમાં અયોધ્યા વિવાદની અંતિમ સુનાવણી   16/10/2019

ન્યુ દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ મુદ્દે નવેમ્બરના પહેલા સપ્તાહમાં જ નિર્ણય આવી શકે છે. આ અંગે ચીફ જÂસ્ટસ રંજન ગોગોઈએ કÌšં કે, આવતીકાલે(૧૬ ઓક્ટોબરે) આ મામલાની ૪૦મી અને અંતિમ સુનાવણી કરવામાં આવશે. મંગળવારે સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી રજુ થયેલા વરિષ્ઠ વકીલ કે પારાશરણે કÌšં કે, બાબરે અયોધ્યામાં મÂસ્જદ બનાવીને જે ભૂલ કરી, તેને સુધારવાની જરૂર છે. અયોધ્યામાં ઘણી(૫૦-૬૦) મÂસ્જદો છે, જ્યાં મુÂસ્લમ નમાજ અદા કરી શકે છે, પરંતુ હિન્દુ ભગવાન રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યાને બદલી ન શકાય.
સુનાવણી દરમિયાન વકીલ કે. પરાસરણે પોતાની દલીલમાં કÌšં કે, કોઇને પણ ભારતનાં ઇતિહાસને નષ્ટ કરવાની પરવાનગી ના આપી શકાય. સુપ્રીમ કોર્ટે ઇતિહાસની ભૂલને સુધારવી જાઇએ. એક વિદેશી ભારતમાં આવીને પોતાના કાયદા લાગુ ના કરી શકે. હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે, મુÂસ્લમ  બીજે જઇને પણ નમાઝ પઢી શકે છે, અયોધ્યામાં ૫૬-૬૦ મÂસ્જદ છે, પરંતુ આ ભગવાન રામનું જન્મસ્થાન છે. 

Tags :