શાળા, કોલેજમાં વપરાતા વાહનોના ડ્રાઇવર તથા કલીનરની વિગતો પોલીસ સ્ટેશને આપવા આદેશ

શાળા, કોલેજમાં વપરાતા વાહનોના ડ્રાઇવર તથા કલીનરની વિગતો પોલીસ સ્ટેશને આપવા આદેશ
 
પાલનપુર
બનાસકાંઠા જીલ્લાવમાં શાળા/ કોલેજ/સંસ્થામાં વિધાર્થીઓને આવવા-જવા સારૂ વપરાતા ખાનગી વાહનો જેવા કે સ્કુબલ બસ, વાન, ઓટોરીક્ષા વગેરે વાહનોના સંચાલકો/ ડ્રાઇવરોએ તેમના વાહન અંગેની તથા વાહનના ડ્રાઇવર તથા કલીનરની વિગતોની જાણ નજીકના પોલીસ સ્ટેશને કરવા જીલ્લાન મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠા સંદીપ સાગલે (આઇ.એ.એસ.) દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યેક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે.
બનાસકાંઠા જીલ્લામાં વિધાર્થીઓ મોટાભાગે શાળા/ કોલેજ/સંસ્થાઓમાં આવવા-જવા સારૂ ખાનગી વાહનો જેવા કે સ્કુલ બસ, વાન, ઓટોરીક્ષા વગેરે વાહનોનો ઉપયોગ કરે છે. હાલમાં દેશના વિવિધ શહેરોમાં વિધાર્થીઓના અપહરણ,  છેડતીના બનાવોમાં દિન પ્રતિદિન ઉંચા પ્રમાણ દરથી વધારો થઇ રહેલ છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.