02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આવતી કાલે ગુરુવારથી પર્વરાજધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ

આવતી કાલે ગુરુવારથી પર્વરાજધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ   05/09/2018

જૈન ધર્મમાં હાલમાં પૂજ્ય ભગવન્તો ના ચતુર્માસથી વિવિધ તપ અને આરાધના વચ્ચે ધાર્મિકતાનો માહોલ રચાયો છે ત્યારે આજે ગુરુવારથી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી દેરાસરોમાં જપ, તપ અને આ રાધનાની હેલી વરસસે જે.ને લઈ શ્રી સંઘોમાં ખુશાલી છવાઈઈ છે

Tags :