02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આબુરોડ નજીક ટ્રેન અકસ્માત, રેલવે વિભાગની મોકડ્રીલ ?

આબુરોડ નજીક ટ્રેન અકસ્માત, રેલવે વિભાગની મોકડ્રીલ ?   11/12/2019

ગુજરાતની સરહદે આવેલ રાજસ્થાનના આબુરોડ નજીક આજે બે ટ્રેન વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બચાવ રાહત કામગીરી કેવી રીતે કરી શકાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી. જે સમયે રેલવે વિભાગના અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને ડોક્ટરોની ટીમ હાજર રહી હતી. જોકે, આ મોકડ્રીલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો ટ્રેન અકસ્માત સમજી બેઠા હતા.

Tags :