પાલનપુરમાં પતંગ લૂંટવા જતા કિશોરનું વીજ કરન્ટથી મોત

પતંગની કાતિલ દોરી પક્ષીઓ માટે જ નહીં પણ. લોકો માટે પણ ઘાતક નીવડે છે જેના અનેક કિસ્સા બની ચુક્યા છે તેથી ઉતરાયનનું પર્વ નજીક આવતા સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓ જન જાગૃતિ કેળવવાના પ્રયાસો કરે છે તેમછતાં ખાસ કરીને  કિશોરો અજાણતા જીવ જોખમમાં મૂકે છે પાલનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં પતન્ગ લૂંટવા જતા ધર્મેશ રાજેશભાઇ પટણી 13 વર્ષ ને પતન્ગની દોરી ચાઈનીઝ હોઈ વીજ વાયરને અડકતા કરન્ટ લગતા મોતને ભેટ્યો હતો તેથી અરેરાટી સાથે હોહા મચી ગઈ હતી આ સાથે જિલ્લાના મુખ્યલયમાં જ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચાતી હોવાનું પુરવાર થઇ જાય છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.