ડીસા સહીત બનાસકાંઠામાં હવામાન પલટાયું

વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાં અચાનક હવામાન પલટાયું છે. ધૂળની ડમરી સાથે તેજ પવન ફૂંકતા લોકો પરેશાન બન્યા છે.જોકે, વાતાવરણ પલટાના કારણે ઠંડક પ્રસરતા કાળજાળ ગરમીથી રાહત થઇ છે તો કેટલાક સ્થળો પર કમોસમી વરસાદી છાંટણા પણ થયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.