થરાદના લવાણા (કળશ) પાસેથી દારૂ ભરેલી જીપ ઝડપાઇ

 
 
 
 
 
                                                   થરાદ મથકના પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળતાં તેમણે તાલુકાના કળશ લવાણા ગામની સીમમાં ગુરૂવારની બપોરના સુમારે વાચ ગોઠવી હતી.દરમ્યાન ય્ ત્ન ૨દ્ભ ૨૦૫૪ નંબરની જીપ આવતાં તેને અટકાવવા ઇશારો કરતાં ચાલક થોડે દુર મુકીને ભાગી છુટ્યો હતો.જ્યારે જીપમાંથી પોલીસને ૧૫ પેટીમાં રહેલો રૂપિયા ૭૨૦૦૦ની કિંમતનો ૭૨૦ બોટલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે દારૂ અને ૧.૫૦ લાખની ગાડી સહિત કુલ રૂપીયા ૨૨૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.