થરાદ માર્કેટમાં યુવકે સમયસુચકતાથી મોતને હાથતાળી આપી

થરાદ માર્કેટયાર્ડમાં એક જીપડાલાના ચાલકે બેફામ હંકારતાં એક યુવકને કચડવાની તૈયારી જ હતી.પરંતુ રુંવાડાં ઉભાં કરી નાખતી પ્રત્યક્ષ દેખાતી ઘટનામાં યુવકે માત્રને માત્ર તેની સમયસુચકતાના કારણે મોતને હાથતાળી આપી હતી.વેપારીઓમાં આ જીપડાલાનો ચાલક શિખાઉ હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.