ચંદન ચોર વિરપ્પનની દીકરી વિદ્યા રાની ભાજપમાં જોડાઈ.

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચંદનની તસ્કરી માટે જાણીતા વિરપ્પનની દીકરી વિદ્યા રાની શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. વિદ્યા રાની પાર્ટીના જનરલ સેક્રેટરી મુરલીધર રાવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પોન રાધાક્રિષ્નનની હાજરીમાં પાર્ટીમાં જોડાઈ હતી.
 
વિદ્યા રાનીએ કહ્યું કે,‘ હું ગરીબો અને વંચિત લોકો માટે કામ કરવા માગું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ લોકો માટે છે તેમને લોકો સુધી લઈ જવા માગું છું. આ કાર્યક્રમમાં વિદ્યા રાની સાથે પાર્ટીના અન્ય ૧૦૦૦ લોકો પણ જોડાયા હતા.’

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.