ડીસા નજીકથી વાહન ચેકીંગ દરમ્યાન દારૂ ભરેલ ઇનોવા ઝડપાઈ

 
 
 
 
                           પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ  તથા નાયબ પોલીસ અધિક્ષક રૂષિકેશ ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના આધારે અમલવારી કરવા સારૂ  પો.ઇન્સ.એમ.જે.ચૌધરી તથા અ.હે.કો રમેશભાઇ ચૌધરી તથા પો.કો. બાબુભાઇ દેસાઇએ નાઇટ દરમ્યાન વાહન ચેકીંગની કામગીરીમા હતા દરમયન ઇનોવા ગાડી નં. જીજે ૧૨ એકે ૫૫૦૩ ને રોકાવવા ઇશારો કરતા તેના ચાલકે રોકેલ નહી જેનો પીછો કરતા સદર ગાડીના ચાલકે સર્વોતમ હોટલ આગળ હાઇવે રોડની સાઇડમાં ઉપરોકત ગાડી મુકી નાસી ગયેલ હોઇ જે ગાડી પંચો રૂબરૂ ચેક કરતા ગાડીમા ગે.કા. અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો એક જ કંપનીનો બે બ્રાન્ડનો વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ ૧૯૨  કિ.રૂ ૧,૩૬,૦૦૦/- તથા ગાડીની કી.રૂ. ૪,૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ. ૫,૩૬,૦૦૦/- નો રાખી નાસી જઇ ગુનો કરેલ હોઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે અને આ કામગીરીમાં અ.હેઙ.કોન્સ. દેવાભાઇ દેસાઇ તથા ડ્રાયવર પો.કોન્સ. ગોવિંદસીહ તથા જી.આર.ડી.ના સભ્યો હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.