02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ

કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી કર્યો વિરોધ   15/09/2018

         મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજયસિંહનો વિરોધ કરવામાં આવ્યો છે. દિગ્વિજયસિંહ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટ:ણી પ્રચાર કરી રહ્યા છે.  જે દરમ્યાન તેમનો મંદસોરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહના કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવી વિરોધ કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંહનો વિરોધ કર્યો કરણી સેનાના કાર્યકરોએ દિગ્વિજયસિંહના  કાફલા પર ઈંડા ફેંકી કાળા વાવટા ફરકાવ્યા હતા. કરણી સેનાના કાર્યકરોએ એસસી એસટી એક્ટના વિરોધમાં દિગ્વિજયસિંગનો વિરોધ કર્યો છે. 

Tags :