02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલે માં અંબાનો આભાર માન્યો

ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલે માં અંબાનો આભાર માન્યો   23/05/2019

માં અંબાનો આભાર
 
બનાસકાંઠા બેઠકની મતગણતરી હજુ ચાલુ છે અને આ બેઠકનું સત્તાવાર પરિણામ જાહેર થયું નથી પરંતુ ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલનો વિજય નિશ્ચિત બની ગયો છે ત્યારે બનાસકાંઠાના નવા સાંસદ તરીકે ચૂંટાયેલા જાહેર થવાની ઔપચારિકતા પૂર્વે જ પરબતભાઇ પટેલે  અંબાજી પહોંચી જઇ માં અંબાને ચૂંદડી ચડાવી આદ્યશક્તિના આશીર્વાદ લીધા હતા.ભાજપના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરોએ પણ નવા સાંસદ બનવા જઇ રહેલા પરબતભાઇ પટેલને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

Tags :