પાલનપુર પહોંચેલા વિજય રૂપાણીએ કોંગ્રેસમાં અશંતોષ હોવાનું જણાવ્યું

પાલનપુર પહોંચેલા મુખ્યમંત્રીએ સેફ એન્ડ સિક્યોર ગુજરાત યોજનાના પ્રથમ તબક્કાનું કર્યું લોકાર્પણ. પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી 7 શહેરોના CCTV કેમેરા ખુલ્લા મુક્યા. તમામ સાત શહેરના CCTV કેમેરાનું પાલનપુરથી કર્યું લોકાર્પણ. 
 
વિજય રૂપાણીએ કોંગ્રેસમાં અશંતોષ હોવાનું જણાવ્યું હતું સાથે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તે માટે અલ્પેશને પૂછો તેવો જવાબ આપ્યો હતો, આ સિવાય મંત્રી મંડળના વિસ્તરણની જે ચર્ચા ચાલી રહી છે. તેં બાબતે પૂછતાં કહ્યુ કેમ શુ જરુર છે તેમ કહી પત્રકારોને સવાલ કર્યો હતો, કૉંગ્રેસનાં ધારાસભ્યો ભાજ્પનાં સમ્પર્કમાં હોવાનું પૂછતાં તેઓ કહ્યુ કોંગ્રેસમાં જ અશાંતોષ છે. અને તે કોઈ ધણી ધુડા વગરની થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું સાથે અલ્પેશ ભાજ્પમાં જોડાય તેં બાબતનાં સવાલમાં cmએ જણાવ્યું હતુ કે અલ્પેશને આ સવાલ પૂછો તો સારુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.