ડીસા ભીલડી હાઇવે ઉપર ટ્રક અને ટેન્કર ટકરાયા

વાહનોની અવરજવરથી ધમધમતા ડીસા ભીલડી હાઇવે ઉપર બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતો રોજીદા બની ગયા છે ત્યારે ગતરોજ પુરઝ્ડપે દોડતા ડીઝલ ભરેલા ટેન્કર સાથે ટ્રંક ધડાકાભેર ટકરાઈ હતી સદ્નસીબે જાનહાની ટળી હતી પણ ઘવાયેલ એકને સારવાર અર્થે ખસેડાયો હતો અકસ્માતના પગલે દોડી આવેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.